International : “તિબેટ બચાવો” ચળવળની રાષ્ટ્રીય કોર ગ્રુપની બેઠક બેંગ્લોર ( કર્ણાટક ) માં યોજાઈ
તિબેટ બચાવો ચળવળના અખિલ ભારતીય કોર ગ્રુપની એકદિવસીય બેઠક કર્ણાટકની રાજધાની બેંગ્લોર ખાતે તા. 27-02-2021 ના રોજ યોજાઈ. બેઠકમાં વિચાર વિમર્શ પામેલા મુખ્ય મુદ્દાઓ તિબ્બતની આઝાદી – ભારતની સુરક્ષા ચીન…