Tag: Delhi Riots 2020

શરજીલ ઈમામે (Sharjeel Imam) હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દિલ્હી રમખાણો પર આધારિત ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધની કરી માંગ

દિલ્હી હિંસાના આરોપી શરજીલ ઈમામે (Sharjeel Imam) દિલ્હી રમખાણો પર આધારિત ફિલ્મ '2020 દિલ્હી'ની રિલીઝને રોકવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી