Bharat : રશિયા પરથી વિશ્વાસ ગુમાવી ભારતીય શસ્ત્રો પર વિશ્વાસ ધરાવતો યુરોપનો દેશ
યુરોપનો આ નાનકડો દેશ હવે શસ્ત્રો માટે ભારત પર નિર્ભરતા વધારી રહ્યો છે. અગાઉ તે આ માટે મોટાભાગે રશિયાપર નિર્ભર રહેતું હતું. 30 લાખની વસ્તીવાળા આ દેશના વલણમાં પરિવર્તન 2020ના…