ગુજરાતમાં (Gujarat) 27 ગામો પોલીસ સુરક્ષા હેઠળ, કેટલાક ગામો 2013 થી પોલીસ સુરક્ષા હેઠળ
ગુજરાત (Gujarat) રાજ્ય પોલીસ વિભાગે માહિતી અધિકાર (RTI) ના જવાબ દ્વારા ખુલાસો કર્યો છે કે ગુજરાતભરના (Gujarat) 27 ગામો હાલમાં પોલીસ સુરક્ષા હેઠળ છે અને કેટલાક એક દાયકા કરતા વધુ…