Corona Update : વર્ષના પ્રથમ સારા સમાચાર , ભારતમાં બનેલ 2 વેક્સિનના ઈમરજેંસી ઉપયોગની મંજૂરી મળી
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની Covishield તથા ભારત બાયોટેકની Covaxin ને મળી મંજૂરી WHO એ કરી ભારતની સરાહના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા પ્રધાનમંત્રીએ ટવીટ કરીને વૈજ્ઞાનિકોને આપ્યા અભિનંદન a