WHO, આરોગ્ય વિભાગ અને કોરોના દર્દી વિશે ખોટી અફવા ફેલાવનાર સામે થશે FIR
અમરેલીના એસપી દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે આરોગ્ય વિભાગને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા મળતી રકમ વિશે ખોટી માહિતી ફેલાવનારા ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.