ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) યુસીસી (UCC) અને વકફ બિલ સામે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અને વિવિધ મુસ્લિમ ધાર્મિક અને સામુદાયિક સંગઠનોએ ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણની સખત નિંદા કરી