Tag: C R Patil

Gujarat : ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશનું નવું સંગઠન માળખું જાહેર

ભાજપના નવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ જીની આગેવાની વાળું ગુજરાત પ્રદેશનું સંગઠનનું માળખું આજે જાહેર કરાયું.