Politics: જર્મન નાગરિક 20 વર્ષ સુધી રહ્યા તેલંગાણાના ધારાસભ્ય, હવે ભરશે લાખોનો દંડ
તેલંગાણામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તેલંગાણા હાઈકોર્ટે કોંગ્રેસના નેતા આદિ શ્રીનિવાસની અરજી પર ચુકાદો આપતાં હાઈકોર્ટે કહ્યું છે કે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના નેતા ચેન્નામાનેની રમેશ જર્મન…