Breaking news : ભારતીય રેલવેના કર્મચારીઓ માટે બોનસ જાહેર
સરકાર દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત ભારતીય રેલવેના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત.
Breaking news :- વડોદરામાં ડે.સીએમ પર ફેંકાયું ચપ્પલ.
કરજણ પ્રચાર માટે ગયા હતા ડે.સીએમ નિતીન પટેલ. પત્રકારો સાથે વાતચીત દરમ્યાન ફેંક્યું ચપ્પલ.
Breaking News : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો.
દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે. મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા
Breaking News : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલદેવને હ્રદયરોગનો હુમલો થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
તબિયત સ્થિર હોવાની જાણકારી હોસ્પિટલ દ્વારા આપવામાં આવી.
Breaking News : ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ સુપરસ્ટાર નરેશ કનોડિયાની તબિયત સ્થિર
નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ આપી જાણકારી.
Breaking News : અમદાવાદમાં કોંગ્રેસ થઈ અનાથ, વિપક્ષનેતા દિનેશ શર્માએ આપ્યું રાજીનામું
AMC ના વિપક્ષના નેતા હતા દિનેશ શર્મા અમદાવાદ કોંગ્રેસનું મોટું માથું ગણાય છે પાર્ટી હિત માં રાજીનામુ આપ્યું હોવાનો દાવો
Breaking News : નવરાત્રિમાં સોસાયટીઓ અને ફ્લેટોમાં પૂજા-આરતી માટે કોઈ પરમિશનની જરૂર નથી – મુખ્યમંત્રી
નવરાત્રિ દરમ્યાન ફ્લેટ કે સોસાયટીઓના રહીશોએ તેમના સ્થળ કે પ્રિમાઈસીસમાં માતાજીની પૂજા - આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહીં.
Breaking News : કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને દેહ છોડ્યો
રામવિલાસ પાસવાનનું ટૂંકી માંદગી બાદ મૃત્યુ 74 વર્ષનું ઉંમરે મૃત્યુ પાસવાન લોકજનશક્તિ પાર્ટીના સ્થાપક હતા