સંસદ સભ્ય પદ (MP) ગુમાવશે રાહુલ અને સોનિયા ગાંધી? સંસદમાં કઈ તપાસ ચાલી રહી છે?
કોંગ્રેસ પાર્ટીના બે દિગ્ગજ સાંસદ (MP) અને નેતાઓ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) ની મુશ્કેલીઓ વધી શકે છે
કોંગ્રેસ પાર્ટીના બે દિગ્ગજ સાંસદ (MP) અને નેતાઓ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) ની મુશ્કેલીઓ વધી શકે છે
દિલ્હીના જંગપુરા વિધાનસભા ક્ષેત્રના વરિષ્ઠ નેતા સુનિલ કુકરેજા મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP) છોડીને આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા
નવું કેમ્પેન સોંગ (Campaign Song), દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે લોંચ કર્યું નવુ પ્રચાર ગીત
ચંદીગઢ મેયર (Chandigarh Mayor Election)ની ચૂંટણીમાં ભાજપના હરપ્રીત કૌર બાબલાની જીત થઈ છે
વકફ બિલ (Waqf Amendment Bill) માં મોદી સરકારની તમામ 14 દરખાસ્તો સ્વીકારવામાં આવી, વિરોધીઓના 44 સૂચનો નકારાયા
ગણતંત્ર દિવસના અવસર પર અમૃતસર (Amritsar) ના ટાઉન હોલમાં કેટલાક લોકોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરી હતી
5, 10 કે 15 લાખ…દિલ્હી (Delhi) ના ચુંટણી જંગમાં કોંગ્રેસ (Congress) ના કેટલા વોટ આમ આદમી પાર્ટીનું ટેન્શન વધારશે? ત્રણ મુદ્દામાં સમજો
વી દિલ્હી વિધાનસભા પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલની કાર પર ફેંકાયો પથ્થર
મંગળવારે રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલનો પર્દાફાશ કરવા નીકળી પડ્યા હતા
શું ભાજપ નૂપુર શર્માને મેદાનમાં ઉતારશે? કઈ બેઠક પરથી ઉમેદવાર બનાવવાની ચર્ચા?