Tag: BJP

Politics: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોઈ ફરક નથી. PDP ચીફ મહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન

પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કોઈ તફાવત નથી. આપણે લઘુમતીઓને પરેશાન કરીશું, તેમની મસ્જિદો તોડીશું અને શિવલિંગની શોધ કરીશું, બાંગ્લાદેશમાં જો કોઈ…

Politics: સમાજવાદી પાર્ટીના નેતાઓ ‘સંભલ’ જવા જીદ્દે ચઢ્યા, અખિલેશ યાદવ ભડ્ક્યા, DMએ લગાવી કલમ 163

ઉત્તર પ્રદેશના સંભલ (Sambhal) માં વિવાદિત જામા મસ્જિદ પરિસરમાં સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસા પર જબરદસ્ત રાજનીતિ ચાલી રહી છે. સમાજવાદી પાર્ટીનું 15 સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે સંભલ જવા માંગે છે,…

Politics: શું ઉદ્ધવ ઠાકરે રાત્રે બે વાગ્યે પરિવાર સહિત દેશ છોડી દેશે?

તાજેતરમાં જ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ સંપૂર્ણ થઈ જેમાં ભાજપ,  શિવસેના અને એનસીપી સહિત પક્ષોના ગઠબંધન  મહાયુતિને પ્રચંડ બહુમતી મળી. આ ચૂંટણીઓ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સહિત કૉંગ્રેસ માટે દુઃસ્વપ્ન…

Politics: કૌભાંડ કિંગ ભૂપેન્દ્રસિંહ ઝાલા: 6 હજાર કરોડનું કૌભાંડ કરી ફરાર, જુઓ કૌભાંડીના વખાણ કરતા ધારાસભ્યનો વાયરલ વિડીઓ

બચત કરવી અને બચતનું રોકાણ કરી આવકનો સ્ત્રોત ઉભો કરવો એ સાવચેતીની,  ભવિષ્યના સંકટ સામે રક્ષણ આપે છે પરંતુ એ બચત જ્યારે કોઈ કૌભાંડીના હાથમાં જતી રહે ત્યારે રાતા પાણીએ…

Politics: મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન ફડણવીસ, શ્રીકાંત શિંદે બનશે નાયબ મુખ્યપ્રધાન? શ્રીકાંત વિરુદ્ધ શિવ સેનામાં અસંતોષ

વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી બાદ મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન કોણહશે તેને લઈને રહસ્ય ખુલી ગયું છે. મળતી જાણકારી પ્રમાણે મહાયુતિ સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન તો શ્રીકાંત શિંદે શિવસેના તરફથી નાયબ મુખ્યપ્રધાન…

Politics: હરિયાણા સહિત 4 રાજ્યોની 6 ખાલી બેઠકો પર 20મી ડિસેમ્બરે રાજ્યસભાની ચૂંટણી, કોની વધશે તાકાત?

ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને તે જ દિવસે પરિણામ પણ જાહેર થશે. ચૂંટણી પંચે સોમવારે રાજ્યસભાની 6 ખાલી…

Politics: મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ આપ્યું રાજીનામું: મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામની ચર્ચા

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મંગળવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. એકનાથ શિંદે સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર…

Politics: મહારાષ્ટ્રના પરિણામોની ભવિષ્યની રાષ્ટ્રીય રાજનીતિ પર શું અસર થશે? હિંદુ એકતાનો નવો રાહ રાષ્ટ્રીય રાજનીતિનો રાજમાર્ગ બનશે?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોથી ઉઠેલું વાવાઝોડાની અસર આવનારા સમયમાં માત્ર મહારાષ્ટ્ર પૂરતી સીમિત નહીં રહે, આગામી સમયમાં તેની અસરો અન્ય રાજ્યોની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. રાજકીય નિષ્ણાતો એવું…

Politics: મહારાષ્ટ્ર કે ઝારખંડ રાહુલ ગાંધી જ્યાં ગયા ત્યાં કોંગ્રેસનો કરૂણ રકાસ

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં જ્યાં પણ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે ગયા હતા ત્યાં ત્યાં કોંગ્રેસના ઉમેદવાર પાછળ ચાલી રહેલા જોવા મળે છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી બહુમતી મેળવી જ લીધી એમ…

Politics: એક હિંદુ અને 11 મુસ્લિમ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ, BJP vs SPની લડાઈ, किसके साथ होगा खेला?

કુંદરકી ઉત્તર પ્રદેશમાં 60 ટકા વસ્તી મુસ્લિમ વસ્તી અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી વિધાનસભા બેઠક છે. આ બેઠક ઉપર સમાજવાદી પાર્ટી, ભાજપ અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) સહિત 12 ઉમેદવારો મેદાનમાં…