Politics: ગુજરાતના મંત્રી મંડળમાં ધરખમ ફેરફારથી સંભાવના, નાણામંત્રી અને વિધાનસભા અધ્યક્ષ બદલાઈ શકે
ગુજરાત ભાજપના સંગઠનની ચૂંટણીની ચર્ચા વચ્ચે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ફેરબદલની અટકળો સામે આવી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ગુજરાતના આગામી બજેટ પહેલા રાજ્યમાં મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે.…