અમદાવાદ : બાપુનગરમાં પોલીસના નકલી મેમા અને આરટીઓની નકલી રસીદ પકડાવવાનું કૌભાંડ પકડાયું.
બાપુનગર વિસ્તારમાં ચાલતું હતું કૌભાંડ મેમામાંથી કલમો રદ કરીને ઓછો દંડ ભરીને તોડ કરતા હતા અબ્દુલહમીદ અન્સારી, અલ્તાફ શેખ અને નશિફ અજગરલી નામના ઠગો સામે ગુન્હો નોંધી તપાસ શરૂ