Tag: babri verdict

Babri Verdict : બાબરી કેસમાં સ્પેશિયલ સીબીઆઇ કોર્ટનો ચુકાદો : 32 આરોપીઓ મુક્ત.

સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે તમામ 32 આરોપીઓને મુક્ત કર્યા. કોર્ટ કહ્યું વિવાદિત માળખાનો ધ્વંસ ષડયંત્ર નહી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓને મુક્ત કર્યા