Technology : LAC પર તણાવ વચ્ચે ભારતે વધુ 43 ચાઈનીઝ એપ્લિકેશન બેન કરી
ભારતીયોના ડેટાની ગોપનીયતા અને સુરક્ષાના કારણસર ભારતે દેશમાંથી બીજી 43 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સૂચિમાં મોટે ભાગે ડેટિંગ એપ્લિકેશનોનો સમાવેશ થાય છે કે જેના દ્વારા અધિકારીઓ અથવા સૈનિકોને…