Tag: America

World: અમેરિકાની અનેક સરકારી ઓફિસો થઈ જશે બંધ, પગાર માટે નાણાં નથી, અમેરિકા ઉપર શટડાઉનનો ખતરો

શટડાઉનની સ્થિતિ અમેરિકા માટે ગંભીર આર્થિક અને વહીવટી સંકટ પેદા કરી શકે છે. આનાથી ન માત્ર સરકારના કામકાજને અસર થશે પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રની છબી પર પણ ઊંડી અસર પડશે. અમેરિકા…

Politics: સંસદમાં હંગામા પર રાહુલ ગાંધી અને ખડગેની પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષના નેતાએ કહ્યું: ‘બીજેપી સાંસદોએ અમને સંસદમાં પ્રવેશતા રોક્યા’

ડૉ. બાબાસાહેબ આંબેડકરના કથિત અપમાનને લઈને સંસદ પરિસરમાં ધક્કામુક્કી થવાનો મુદ્દો ગરમાયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ તેમના નેતાઓ સાથે ધક્કામુક્કી કરી. ત્યાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન…

World: યુક્રેન મચ્છરો દ્વારા જૈવિક શસ્ત્રો બનાવી રહ્યું હતું? રશિયાના રાસાયણિક-રેડિયેશન અને જૈવિક ટ્રુપના વડાના મોતથી ઘેરાયુ રહસ્ય

રશિયા-યુક્રેન યુદ્ધ મંગળવારે ઘાતક સ્તર પર પહોંચ્યું છે. યુક્રેને દાવો કર્યો છે કે તેણે રશિયાના કેમિકલ-રેડિયેશન અને જૈવિક સૈનિકોના વડા ઈગોર કિરિલોવને મારી નાખ્યા છે. કિરીલોવ એક ઈમારતમાં પ્રવેશી રહ્યા…

Politics: સેંકડો વર્ષ જૂની ટેક્નોલોજીનો ઉપયોગ કરી ચીન તૈયાર કરી રહ્યું છે સુપર પાયલોટની સેના, ભારતને માટે પડકાર, અમેરિકાને આપશે ટક્કર

ચીન તેની પીપલ્સ લિબરેશન આર્મી એર ફોર્સ (PLAF) માટે સુપર-પાઈલટ્સની સેના તૈયાર કરી રહ્યું છે. ચીન આ પાયલટોને તાલીમ આપવા માટે એક પ્રાચીન એક્સરસાઈઝનો ઉપયોગ કરી રહ્યું છે. સાઉથ ચાઈના…

World: અમેરિકાએ ઓઈલ સપ્લાય કરતી ભારતની 2 કંપનીઓ સહિત 35 કંપનીઓ પર લગાવ્યા પ્રતિબંધ

અમેરિકા અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટ જગજાહેર છે એમાં નવો વળાંક આવ્યો છે. જો બાયડેને જતા જતા અમેરિકાના દુશ્મન દેશ ઈરાનને સૌથી મોટો ઝટકો આપ્યો છે. જો બાયડેન વહીવટીતંત્રે 35 કંપનીઓ…

Technology: ચંદ્રયાન બાદ ઈસરો કરશે મોટુ પરાક્રમ: મિશન સ્પેડએક્સ અવકાશમાં જોડશે બે સ્પેસક્રાફ્ટ

ડિસેમ્બર 2024માં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) વધુ એક વખત નવું પરાક્રમ કરવાની તૈયારીમાં છે. ચંદ્રયાન-3 ને ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરાવનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે. હવે…

World: CIA અધિકારી આસિફે ઈઝરાયેલના ઇરાન પર હુમલાની ગુપ્ત માહિતી લીક કરી હતી

ઈઝરાયેલ અને ઇરાન વચ્ચેના તનાવમાં ગત મહિને એક અમેરિકી ગુપ્ત દસ્તાવેજ લીક થઇ જવાના કેસમાં સીઆઇએએ નેશનલ ડીફેન્સ વિભાગ સાથે સંકળાયેલા એક વ્યકિતની ધરપકડ કરી છે. આ દસ્તાવેજમાં એવો ઘટ્ટસ્ફોટ…

World: ટ્રમ્પનો એક નિર્ણય અને ચીનની અર્થવ્યવસ્થા કડડ્ભુસ, ચીને ડરીને આપ્યું સ્ટિમ્યુલસ પેકેજ ?

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય ચીનની ડગમતી અર્થવ્યવસ્થા માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. હજુ કાલે જ ચીનને પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે સ્ટિમ્યુલસ પેકેજનો ડોઝ આપવો પડ્યો…

USA Election: ડોનાલ્ડ ટ્રમ્પને 214 જ્યારે કમલા હેરિસને 179 ઈલેક્ટોરલ વોટ, ટ્રમ્પની જીતવાની સંભાવના

અમેરિકાના 50 રાજ્યો અને રાજધાની વોશિંગ્ટન ડીસીમાં કુલ 538 ઈલેક્ટોરલ વોટ એટલે કે સીટો છે. આ ચૂંટણીમાં કોઈપણ સમયે કોઈની તરફેણમાં પલડુ ફેરવી શકે એવા કુલ 7 સ્વિંગ સ્ટેટ છે.…

World: થોડા કલાકોમાં નક્કી થશે ટ્રમ્પ અને કમલામાંથી કોણ બનશે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ? ભારત માટે કોણ કેવુ વલણ ધરાવે છે?

દુનિયાની મહાસત્તા ગણાતા અમેરિકાની ચૂંટણીનું પરિણામ આવવા આડે હવે થોડાક જ કલાક બાકી છે. વિશ્વભરની નજર આ ચૂંટણી પરિણામો પર છે. ડોનાલ્ડ ટ્રમ્પ આવશે કે કમલા હેરિસ? આ સવાલ દરેકના…