ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય તથા પ્રદેશ ભાજપા અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે પાર્ટીમાં અપર્ણા યાદવનું વિધિવત સ્વાગત કર્યું
- મુલાયમસિંહ યાદવની નાની વહુ અને અખિલેશ યાદવના ભાભી અપર્ણા યાદવ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા.
- મુલાયમસિંહના નાના દીકરા અને અખિલેશના નાના ભાઈ પ્રતીક યાદવની પત્ની છે અપર્ણા યાદવ.
- અપર્ણા યાદવ 2017 માં સમાજવાદી પાર્ટી તરફથી લખનઉ કેન્ટ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ ભાજપના ઉમેદવાર રીટા બહુગુણા સામે હારી ગયા હતા.
- અગાઉ ઘણીવાર પ્રધાનમંત્રી મોદીની પ્રસંશા કરી ચૂકયાં છે અપર્ણા.
- ભાજપમાં જોડાતા જ અપર્ણાએ કહ્યું કે “મારા માટે પરિવાર કરતા રાષ્ટ્રધર્મ સૌથી ઉપર આવે છે.”
ખૂબ જ સરાહનીય કાર્ય છે આપનું.દરૂ
.