હાલમાં દેશભરમાંથી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મળી રહ્યું છે સૌથી મોંઘુ પેટ્રોલ. બંને રાજ્યોમાં પેટ્રોલના ભાવે સદી વટાવી દીધી છે.
રાજસ્થાનના ગંગાનગર શહેરમાં દેશનું સૌથી મોંઘુ પેટ્રોલ. એક લિટરનો ભાવ રૂ. 108 ને પાર.
દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલના ભાવ આ મુજબ છે.
દિલ્હી – ₹ 96.93
કોલકાતા – ₹ 96.84
મુંબઈ. – ₹ 103.08
ચેન્નઈ. – ₹ 98.24
બેંગ્લોર – ₹ 100.17
હૈદરાબાદ – ₹ 100.89
જયપુર – ₹ 103.71
ગંગાનાગર – ₹ 108.07
પટના – ₹ 99.05
અમદાવાદ – ₹ 93.88
ભોપાલ – ₹ 105.06