
- Oxford યુનિવર્સીટીના Oxford Languages ડિપાર્ટમેન્ટે 2020 ના વર્ષ માટે હિન્દી વર્ડ ઓફ ધ યર તરીકે आत्मनिर्भरता શબ્દની પસંદગી કરી છે.
- ડિપાર્ટમેન્ટની સ્ટડીમાં જણાવાયું છે કે 2020 દરમિયાન ખુબ જ મોટી સંખ્યામાં ભારતીયોએ આ શબ્દનો ઉપયોગ મોટા પ્રમાણમાં કર્યો છે.
- એ જગજાહેર છે કે આ શબ્દને બહોળા પ્રમાણમાં પ્રયોગમાં લાવવા માટે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને એમનું આત્મનિર્ભર ભારત અભિયાન જવાબદાર છે.
- આત્મનિર્ભરતાનો અંગ્રેજી અર્થ “Self reliance” થાય છે.