મોરબી પુલ દુર્ઘટના: 500થી વધુ લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા, મોતનો આંકડો 125 ને પાર, ચીચીયારીઓથી ગુંજી ઉઠી અનેક હોસ્પિટલો, ખૌફનાક દ્રશ્યો સર્જાયા, ..રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરાયો, ગુનેગાર વિરુદ્ધ ફરિયાદ દાખલ
મોરબી પુલ દુર્ઘટના : દુર્ઘટના અંગે તપાસ માટે 5 સભ્યોની સમિતિ રચાઈ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મૃતકોને રૂા.6 લાખ જયારે ઘાયલો માટે રૂા.1 લાખ સહાય આપવા જાહેરાત કરી
સિદ્ધુ મુસેવાલાના પિતાએ કહ્યું- ‘જો એક મહિનામાં ન્યાય નહીં મળે તો હું દેશ છોડી દઈશ, પંજાબના માનસા જિલ્લામાં 29 મેએ મૂસેવાલાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી
આખી દુનિયામાં લોકો મોંઘવારીથી ત્રાહિમામ : તુર્કીમાં ફુગાવાનો દર સૌથી વધુ 83.4 ટકા, બીજા ક્રમે આર્જેન્ટિનામાં મોંઘવારીનો દર 83 ટકા, વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સની સૌથી વધુ ફુગાવો ધરાવતા ટોચના 10 દેશોની યાદીમાં ભારત 7.4 ટકા સાથે છેલ્લા ક્રમે
યુક્રેનના સંરક્ષણના ગુપ્તચર વિભાગના પ્રમુખ જનરલ કાયરલો બુડાનોવે દાવો : રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને પદભ્રષ્ટ કરવાના ચક્રો ગતિમાન, પુતિનના સ્થાને નવા પ્રમુખ કોને બનાવવા તે અંગે ચર્ચાઓ શરૂ