ભાજપમાં ટિકિટની દાવેદારી રાફડો ફાટયો, 182 બેઠક માટે 8,000થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી, અમદાવાદની 16 બેઠક માટે 500 જેટલા ઉમેદવારના બાયોડેટા આવ્યા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ભાજપના સીનિયર નેતા જયનારાયણ વ્યાસ કોંગ્રેસના જોડાશે તેવી અટકળો તેજ, પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત સાથે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે બેઠક કરી
વિદેશ પ્રધાન જયશંકરે આતંકવાદના મુદ્દે PAK-ચીન પર આકરા પ્રહાર કર્યા, કહ્યું પાકિસ્તાની આતંકવાદીઓ પર પ્રતિબંધ મૂકવા માટે યુએનએસસીમાં લાવવામાં આવેલા પ્રસ્તાવોમાં ચીને અવરોધ ઉભો કર્યો છે.
ચૂંટણી પહેલા છોટાઉદેપુર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો : દિગ્ગજ મહિલા નેતા રાધિકા રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાયા.
ગુજરાતમાં હવેથી એન્જિનિયરિંગ, મેડિકલ, ફાર્મસી માતૃભાષામાં ભણાવાશે, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જે.એમ.વ્યાસની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિમાં કુલપતિઓ, ઇજનેરી અને તબીબી શાખાના શિક્ષણવિદો તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અધિકારીઓનો સમાવેશ