ગુજરાત વિધાનસભા ચૂંટણી : આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા કડી, ઉત્તર ગાંધીનગર, વઢવાણ, મોરબી, જસદણ, મોરબી, કાલાવડ, જામનગર ગ્રામ્ય, જેતપુર,લુણાવાડા, સંખેડા, માંડવી,મહુવા બેઠક માટે ઉમેદવાર,
વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ઝાટકી કહ્યું જ્યારે કેટલાક આતંકવાદીઓ પર પ્રતિબંધ મૂકવાની વાત આવે છે ત્યારે યુએનએસસી કેમ પાણીમાં બેસી જાય છે?
ગુજરાત વિધાનસભા ચૂંટણી: સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાની ચુટણી માટે કોગ્રેસના ઉમેદવાર લગભગ નકકી, કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન કમિટિની બેઠક દિલ્હીમાં 182 બેઠકોનું લિસ્ટ લગભગ ફાઈનલ થઈ ગયું
સીઆર પાટીલે દેશના વડાપ્રધાન મોદીને ભુવા ગણાવતા સર્જાયાં અનેક તર્ક વિતર્ક: કહ્યું ભુવા ધૂણે તો નારિયેળ ઘર બાજુ નાંખે. આપણાં મોટા ભુવા મોદીજી છે. એક પછી એક નારિયેળ ફેંકતા જાય. સરકાર બધા નારિયેળ ગુજરાતમાં લઈ આવે.
ખેડૂતો માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય,ર૦રરની ખરીફ ઋતુમાં થયેલા ભારે વરસાદથી પાક નુકશાની અન્વયે રાજ્ય સરકારે 630 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ, રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોને પેકેજ સહાયનો લાભ મળશે