ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પૂર્વે કેજરીવાલે ખેલ્યું હિન્દુ કાર્ડ, કહ્યું ચલણી નોટ પર ગાંધીજી સાથે લક્ષ્મીજી-ગણેશની પણ હોવી જોઈએ તસવીર
ભારતે અઠવાડિયામાં બીજી વખત ફટકાર્યો ગૂગલને દંડ, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ ગૂગલ પર લગાવ્યો 936.44 કરોડની દંડ
લાભ પાંચમ પછી કોંગ્રેસ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે છે. ટિકિટોના મુદ્દે ખૂબ સાવચેતી સાથે નામની વહેલી જાહેરાત કરવાનું નક્કી કર્યું હોવાના સંકેત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા સરકારે PSIની 1382 પદની ભરતીનું ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર કર્યું
ભાજપે કર્યો નવો પ્રયોગ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બેઠકોના નિરીક્ષકોના નામ જાહેર નહીં કરીને ભાજપે નવો પ્રયોગ કર્યો, નિરીક્ષકોને વ્યક્તિગત ફોન કરીને જાણ કરાઈ