26 જુલાઈ 2008માં દિવસે અમદાવાદમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા, તેના આરોપીઓને આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે.
▪️ 14 વર્ષ બાદ અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટના આરોપીને થઈ સજા
▪️ 38 દોષિતોને ફાંસી
▪️ 11 ને આજીવન કારાવાસ
આ છે એ કાળા દિવસના મુખ્ય દાનવો
- જાહિદ ઉર્ફ જાવેદ શેખ રહેવાસી: અમદાવાદ
- ઈમરાન ઈબ્રાહીમ શેખ રહેવાસી: વડોદરા
- ઈકબાલ કાસમ શેખ રહેવાસી: વડોદરા
- સમસુદ્દીન શાહબુદ્દીન શેખ રહેવાસી: અમદાવાદ
- ગ્યાસુદ્દીન અબ્દુલ અલીમ અંસારી રહેવાસી: અમદાવાદ
- મોહમંદ આરીફ મોહમંદ ઈકબાલ કાગ્ઝી રહેવાસી: અમદાવાદ
- મોહંમદ ઉસ્માન મોહમંદ અનીસ અગરબત્તીવાળા રહેવાસી: વડોદરા
- યુનુસ મંસૂરી રહેવાસી: અમદાવાદ
- કમરુદ્દીન ઉર્ફ રાજા રહેવાસી: ઉજ્જૈન
- આમીલ પરવાજ રહેવાસી: ઉજ્જૈન
- સીબલી ઉર્ફ સાબિત રહેવાસી: ઈવાટુપેટ્ટા, કેરળ
- સફદર નાગોરી રહેવાસી: મહીદપુર, ઉજ્જૈન
- હફીઝ હુસેન
- મોહમદ સાજીદ મન્સુરી
- મુફ્તી અબુબશર શેખ
- અબ્બાસ સમેજા
- નવેદ નૈમુદ્દીન કાદરી
- જાવેદ એહમદ શેખ
- ઇમરાન અહેમદ પઠાણ
- અયાજ રઝકામીયાસૈયદ
- ઉમર કાળાભાઈ કબીરા
- મોહમ્મદ ઈસ્માઈલ માંન્શુરી
- અફઝલ ઉસ્માની
- મહંમદ સાદીક શેખ
- મહમદ આરીફ
- આસીફ બશીરુદ્દીન
- મુબીન કાદર
- મહમદ આરીફ મીરઝા
- કયામુદ્દીનકાપડિયા
- મહમદ સેફ
- જીશાન એહમદ શેખ
- ઝીયાઉર રહેમાન તેલી
- મહમદ શકીલ લુહાર
- અનિક ખાલિદ
- મોહમદ અકબર
- ફઝલે રહેમાન દુર્રાની
- અહેમદ બાવા બરેલવી
- સરફૂદ્દીન સલીમ
- સૈકુર રહેમાન
- ડોક્ટર અનાવર બાગવાન
- મોહમદ અસાર
- મોહમદ તનવીર
- મોહમદ ઝહીર