
▫️ ગુજરાતના ચારેય મહાનગરોમાં રાત્રી કરફ્યુ 14 જાન્યુઆરી સુંધી લંબાયો, પરંતુ સમયમાં થશે ફેરફાર
▫️અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં લાગુ પડશે નવા નિયમો
▫️ 1 જાન્યુઆરીથી રાત્રે 10 થી સવારના 6 સુંધી રહેશે રાત્રી કરફ્યુ
▫️ 31 ડિસેમ્બર સુંધી રાત્રી કરફ્યુના સમયમાં કોઈ ફેરફાર નહિ