- શું સિવિલ હોસ્પિટલ વિષે જે અફવાઓ ફેલાવાઈ રહી છે એ સાચી છે ?
- સિવિલના સ્ટાફનું કામ કેવું છે ?
- સિવિલમાં દર્દીઓને જમવાનું કેવું મળે છે ?
કોરોના મહામારીના આ સમયમાં અફવાઓનું બજાર પણ પુરજોશમાં ગરમ છે.
જેને જેમ મનફાવે એમ વાતો ચલાવ્યા કરતા હોય છે. અને પરિણામે સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ છવાયેલું રહે છે.
થોડા દિવસથી સિવિલ હોસ્પિટલ વિષે પણ જાત જાતની અફવાઓ ફરતી થઇ છે.
તો આજે દેવલિપિ ન્યુઝ આપના માટે એવો ગ્રાઉન્ડ રિપોર્ટ લાવ્યું છે કે જે આ અફવાઓનું પોસ્ટમોર્ટમ કરશે અને આપ સુંધી સાચી માહિતી પહોંચાડશે.
આવો જાણીએ સચ્ચાઈ , સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પાસેથી…