આણંદ : તારાપુર – બગોદરા હાઈવે પર ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત
- અકસ્માતમાં એક જ પરિવારના 10 વ્યક્તિઓના મૃત્યુ
- સુરતથી ભાવનગર જઈ રહ્યો હતો પરિવાર
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
- મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને જરૂરી આર્થિક સહાય કરવાની બાંહેધરી આપી