8/04/2022 શુક્રવારના રોજ વિરમગામ ખાતે યોજાયેલ બેઠકમાં ગત વર્ષના આંકડાઓ રજૂ કરાયાં , તથા મહત્વના નિર્ણયો પર ચર્ચા થઇ
ચેરમેનશ્રી ડૉ. દિલીપભાઈ પટેલની આગેવાનીમાં યોજાઈ બેઠક
બેંકના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી રાજેન્દ્ર કુમાર પટેલ તથા તમામ બોર્ડ મેમ્બર બેઠકમાં હાજર રહ્યા.
બેઠકમાં જાહેર કરાયું કે બેન્કનો ગત એક વર્ષનો નફો 26 લાખ 50 હાજર જેટલો થયો.
31 માર્ચ 2021 થી 31 માર્ચ 2022 ના આંકડા
કર્મચારીઓ માટે આનંદના સમાચાર
હમણાં સુંધી RBI ના આદેશ પ્રમાણે બેંક કર્મીઓના પગારમાં 20% નો કાપ હતો.
ગઈકાલની બેંકની આ બેઠકમાં નિર્ણય લવાયો કે હવે કર્મચારીઓનો પગાર રાબેતા મુજબ થશે.
આ નિર્ણય લેવાતાં જ બેંકના કર્મચારીઓ ખુબ આનંદિત થયા.