- અયોધ્યામાં બંધાનાર રામમંદિરના ભૂમિપૂજન વિશે ઘણાં સેલિબ્રિટીએ સોશિયલ મીડિયામાં વખાણ કર્યા અને પોતાની ખુશી વ્યક્તિ કરી. ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહંમદ શમીના પત્ની હસીન જહાઁએ પર આ દિવસે પોતાનું રિએક્શન આપ્યું હતું.
- હસીન જહાઁએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં હિન્દૂ સમાજને મંદિરના ભૂમિપૂજન માટે શુભકામનાઓ આપતો ફોટો શૅયર કર્યો અને સાથે જ સૌને શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવા અપીલ કરી.
- હિન્દૂ સમાજે આ અપીલ અને પહેલને ખૂબ સારી રીતે વધાવી લીધી પરંતુ કેટલાક મુસ્લિમ કટ્ટરવાદીઓને આ વાત બિલકુલ સારી ન લાગી અને હસીન જહાઁને ખૂબ ખરાબ શબ્દોમાં ગાળો આપવા લાગ્યા.
- કેટલાક મુસ્લિમ કટ્ટરવાદીઓએ તો હસીનને જાનથી મારી નાખવાની તથા બળાત્કાર કરવાની પણ ધમકી આપી દીધી.
- હસીન જહાઁની પોસ્ટ પર આ મુસ્લિમ કટ્ટરવાદીઓ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીઓ એટલી અભદ્ર છે કે અમે આપને અહીંયા એ નહિ બતાવી શકીએ, આપ નીચે આપેલ એ ઇન્સ્ટાગ્રામ પોસ્ટની લિંક પર જઈને વાંચી શકો છો.
