ભારતનું નવું સંસદભવન ટાટા પ્રોજેક્ટ્સ

Spread the love સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બનશે નવું સંસદભવન વર્તમાન સંસદભવનની બાજુમાં બનશે. આશરે 21 મહિનામાં બાંધકામ પુર્ણ થવાનો અંદાજ. ભારતનું સંસદભવન નવું બનવા જઈ રહ્યું છે ભારતનું સંસદભવન નવા ક્લેવરમાં સજ્જ થવા જઈ રહ્યું છે. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ નવું સંસદભવન બનાવવામાં આવશે. નવું સંસદભવન વર્તમાન સંસદભવનની બાજુમાં બનાવવામાં આવશે. ચોમાસું … Continue reading ભારતનું નવું સંસદભવન ટાટા પ્રોજેક્ટ્સ