પંચમહાલ જિલ્લાના મધ્યસ્થ કેન્દ્ર ગોધરા ખાતેના રેલ્વે ડાઉનયાર્ડના રનીંગરૂમ પાસે આવેલા નાનકડા વોલીબોલના મેદાન પરથી વોલીબોલ પ્લેયર તરીકે પોતાનું કેરિયર ની શરૂઆત કરનાર ભાઈ શ્રી રિયાઝભાઈ પઠાણ , રમત ક્ષેત્રે આપણા સૌને ગૌરવવાનીત કરાવે તેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે જે નીચે મુજબ છે.
સ્કૂલ ગેંમ અંડર 19 નેશનલ, યુથ નેશનલ, ગુજરાત યુનિવર્સિટીમાંથી વેસ્ટ ઝોન યુનિવર્સીટીમાં 30 વર્ષ ના કાર્યકાળ દરમિયાન વોલીબોલ ઈન ડાયરેકમાં , 2017-18માં બ્રોન્ઝ મેડલ, અને પોતાની પોઝિશનમાં બેસ્ટ બ્લોકર નો એવોર્ડ , તથા 2019 – 20માં સિલ્વર મેડલ , તથા ઓલ ઇન્ડિયા લેવલે બે વાર તેમાં ભાગ લઈ ચુક્યા છે. તેમણે રમત ક્ષેત્રે વિવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરી પોતાના જિલ્લા, તાલુકા, સહિત રાજ્યનું નામ રોશન કરેલ છે.