PHD તો ઘણાં વિદ્યાર્થીઓ કરતા હોય છે તો રેખાજીનો જ ખાસ સંપર્ક કરવાનું કારણ શું ?
તો કારણ છે રેખાજીએ પોતાની PHD માટે પસંદ કરેલી ભાષા અને એ ભાષામાં પસંદ કરેલો વિષય!
રેખાજીની થીસીસની
ભાષા : સંસ્કૃત
વિષય : संस्कृत वाङमये बालचरित वर्णनँ एकम् अध्ययनम् ।
તો લાગ્યુંને તમને પણ કૈક અલગ અને રસપ્રદ !!!
તો ચાલો જાણીએ રેખાજી પાસેથી જ કે એમને સંસ્કૃત ભાષા જ કેમ લીધી અને વિષય કેમ આ જ લીધો અને આ વિષયનો અર્થ શું થાય.?
જાણવા અને સમજવા માટે જુઓ આ ઇન્ટરવ્યૂ.