Category: World

Corona update : IIT મદ્રાસે એવો દાવો કર્યો છે કે એણે કોવિડ 19 ટેસ્ટ કરવાની નવી પદ્ધતિ વિકસાવી છે જેનાથી ટેસ્ટનું પરિણામ માત્ર 5 મિનિટમાં મળી શકે છે.

મદ્રાસ IIT એ કોવિડ 19 ટેસ્ટ કરવાની નવી પદ્ધતિ વિકસાવી હોવાનો દાવો કર્યો. નવી પદ્ધતિ દ્વારા કોવિડ 19 ટેસ્ટનું પરિણામ માત્ર 5 મિનિટમાં મળી જશે. તામિલનાડુમાં કોવિડ 19 પોઝિટિવ કેસ…

WHO, આરોગ્ય વિભાગ અને કોરોના દર્દી વિશે ખોટી અફવા ફેલાવનાર સામે થશે FIR

અમરેલીના એસપી દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે આરોગ્ય વિભાગને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા મળતી રકમ વિશે ખોટી માહિતી ફેલાવનારા ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

118 ચાઈનીઝ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ પર ચીનની પ્રતિક્રિયા ભારત અમેરિકાના ક્લીન નેટવર્કનો હિસ્સો ના બને.

પબજી જેવી લોકપ્રિય એપ્લિકેશન સહિત 118 ચાઈનીઝ એપ્ પર ભારતે લગાવ્યો પ્રતિબંધ. આ પહેલા પણ ભારત બે વખત ચાઈનીઝ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવી ચુક્યું છે. અત્યાર સુધીમાં ભારત કુલ 224…

India : ભારત સરકારની ચાઇના પર વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક, PUBG Mobile સહિત 118 ઍપ્સ કરી બેન

ભારત સરકારે કરી પબજી મોબાઈલ સહિત 118 ચાઈનીઝ એપ્લિકેશન બેન 🚫 ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, સંરક્ષણ, રાજ્યની સલામતી અને જાહેર હુકમની સુરક્ષા માટે શંકાસ્પદ હોવાનું આપ્યું કારણ આ રહ્યું 118…

Entertainment : ચેડવિક બોઝમેનનું અંતિમ ટ્વિટ હવે ટ્વિટરનું હમણાં સુંધીનું સૌથી વધુ લાઈક થયેલું ટ્વિટ બન્યું

શુક્રવારે #BlackPanther ફેમ ઍક્ટર ચેડવિક બોઝમેનનું થયું હતું મૃત્યુ એમના એકાઉન્ટમાંથી પરિવાર દ્વારા કરવામાં આવેલ ટ્વિટ ટ્વિટરની સૌથી વધુ લાઈક થયેલ ટ્વિટ બની

Entertainment : ચેડવીક બુઝમેન, “Black Panther” ફેમ એક્ટરનું 43 વર્ષની વયે આજે કેન્સરના કારણે મૃત્યુ થયું.

Marvel ની Avenger સિરીઝનું એક યાદગાર પાત્ર Blank Panther સિરીઝના મુખ્ય હીરો તરીકે, Wakanda ના લોકપ્રિય રાજાનો યાદગાર રોલ કર્યો હતો

આપણે પ્લાઝમા ડોનેટ નહીં કરીએ તો કોરોના પીડિત રોગીને પ્લાઝમા મળશે ક્યાંથી?

પોતે કોરોના સંક્રમણથી મુક્ત થયા બાદ ત્રણ ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરનારા શ્રી અનલ વાઘેલાએ પ્લાઝમા ડોનેટ કરવા માટે લાગણીસભર અપીલ અને પ્લાઝમા ક્યાં, ક્યારે, કેવી રીતે ડોનેટ કરી શકાય…

કોવિડ 19 મહામારી સામે ભારતીય વેક્સિન પરીક્ષણના બીજા/ત્રીજા તબક્કામાં પહોંચી

વિશ્વમાં આશરે 117 કંપનીઓ કે સંસ્થાઓ કોવિડ 19 ની વેક્સિન શોધવા પ્રયત્ન કરી રહી છે બ્રિટનમાં એસ્ટ્રાઝેનેકા તથા ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા ચાલી રહ્યું છે સંશોધન