Category: World

World: દક્ષિણ કોરિયામાં માર્શલ લો લાગુ, રાષ્ટ્રપતિએ કહ્યું- દેશને સામ્યવાદીઓથી બચાવવો જરૂરી

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે મંગળવારે માર્શલ લો જાહેર કર્યો છે. યૂને કહ્યું કે ઉત્તર કોરિયાના સામ્યવાદથી દેશને બચાવવા અને રાજ્ય વિરોધી તત્વોને ખતમ કરવા માટે આ પગલું આવશ્યક…

Technology: ચાઈનીઝ કંપનીનો ગૂગલની એન્ડ્રોઈડ અને એપલની આઇઓએસ ઓપરેટીંગ સિસ્ટમને પડકાર, લોંચ કરી નવી ઓપરેટીંગ સિસ્ટમ

લાંબા સમયથી ચર્ચાનો વિષય બનેલી ચીની મોબાઈલ કંપની Huawei ની ઓપરેટિંગ સિસ્ટમ આખરે લોન્ચ થઈ ગઈ છે. Huawei કંપનીએ આ ઓપરેટીંગ સિસ્ટમ (OS) ને ચીનમાં હોંગમેંગઓએસ (HongmengOS) નામથી લોન્ચ કર્યું…

Bharat: ભારત અને કંબોડિયાએ પૂણેમાં શરૂ કર્યો સંયુક્ત ટેબલ ટોપ અભ્યાસ ‘સિનબોક્સ’

ભારત અને કંબોડિયા બન્ને દેશો વચ્ચે પ્રથમ વખત શરુ થયેલો આ સૈન્ય અભ્યાસ 8 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં બંને સેનાના 20-20 જવાનો ભાગ લેશે. ભારતીય સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ ઇન્ફન્ટ્રી બ્રિગેડના…

Bharat: ભારત અને સિંગાપોરનો સંયુક્ત સૈન્ય અભ્યાસ, શૌર્ય અને શક્તિની જોવા મળ્યો અનોખો સંગમ

ભારતીય સેના અને સિંગાપોર સશસ્ત્ર દળો SAF વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસ 28 થી 30 નવેમ્બર 2024 દરમિયાન દેવલાલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ, મહારાષ્ટ્ર ખાતે હાથ ધરવામાં આવ્યો હતો. આ આર્ટિલરી કવાયતથી ભારતીય…

Sports: હાઇબ્રિડ મોડલ સ્વીકાર કરવા તૈયાર, મુકી ત્રણ શરતો, ત્રીજી શરત બની શકે અવરોધ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટમાં ભારતે પકિસ્તાનમાં ટીમ નહી મોકલવાના કરેલા નિર્ણયને કારણે આયોજન અંગે વિવાદ ચાલી રહ્યો છે જેનાથી પાકિસ્તાનનીયજમાની અંગે પણ જોખમ ઉભુ થયુ છે. પાકિસ્તાને ક્રિકેટ બોર્ડ (પીસીબી)…

Bharat: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને મળી મોટી જવાબદારી, સતત બીજી વખત ભારત બન્યું મહત્વપૂર્ણ આયોગનું સભ્ય

સંયુક્ત રાષ્ટ્રમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભારતને ફરી એકવાર મોટી જવાબદારી મળી છે. ભારતને 2025-2026 માટે યુનાઈટેડ નેશન્સ પીસકીપિંગ કમિશનના સભ્ય તરીકે ફરીથી પસંદ કરવામાં આવ્યું છે. યુનાઈટેડ નેશન્સ પીસકીપિંગ કમિશનમાં…

World: બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે થઈ રહેલી હિંસા અને અત્યાચારનો મુદ્દો બ્રિટિશ સંસદમાં ગાજ્યો

બાંગ્લાદેશમાં હિંદુ સહિત અન્ય ધાર્મિક લઘુમતી સમુદાયને શેખ ખાલિદા ઝીયાના પદભ્રષ્ટ થયા બાદ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંદુઓ સાથે થઈ રહેલી અમાનવીય હિંસા અને અત્યાચારોનો પડઘો બ્રિટનની સંસદમાં…

World: બાંગ્લાદેશ કોર્ટે ચિન્મય પ્રભુની જામીન અરજી ફગાવી; ભારતનું કડક વલણ, કહ્યું- હિન્દુઓ પર હુમલા કરનારા ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે

ચટગાંવ ઈસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસ પ્રભુને બાંગ્લાદેશની કોર્ટે આંચકો આપતા તેમની જામીન અરજી ફગાવી દીધી છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે લઘુમતી હિંદુઓ…

World: અખંડ ભારત, હિન્દુત્વ, પીએમ મોદી વિશે પુતિનના રાજકીય ગુરુએ શું કહ્યું?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રાજનીતિ શીખવનારા તેમના માર્ગદર્શક એલેક્ઝાન્ડર ડુગિને ભારત વિશે તેમના વિચારો શેર કર્યા છે. અખંડ ભારતના વિચારથી પ્રભાવિત, એલેક્ઝાન્ડર ડુગિન ભારતને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક શક્તિ તરીકે જુએ…

World: અમેરિકા-યુરોપે ‘લોન લઈને ઘી પીધું’, આખી દુનિયાની અર્થવ્યવસ્થાને ડુબાડશે, ભારતીય  અર્થશાસ્ત્રીએ આપી ચેતવણી

વિશ્વના અનેક દેશોના વધતા જતા જાહેર દેવા અંગે ચિંતા વ્યક્ત કરતા ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર અને વિખ્યાત અર્થશાસ્ત્ર રઘુરામ રાજને ચેતવણી આપતા કહ્યું કે આગામી મહામારી અથવા નાણાકીય કટોકટી…