Category: World

World: સીરિયાના રાષ્ટ્રપતિ અસદ વિશેષ વિમાનથી ભાગ્યા: દમાસ્કસમાં બળવાખોરોનો જશ્ન

સીરિયાની રાજધાની દમાસ્કસ પર બળવાખોરોએ કબજો કરી લીધો છે અને રાષ્ટ્રપતિ બશર અલ-અસદ ખાસ વિમાન દ્વારા દમાસ્કસથી ભાગી ગયા છે. ઘણા વિસ્તારોમાંથી સૈનિકો ભાગી ગયા, બળવાખોરોએ અસદના સૈનિકોને આત્મસમર્પણ કરવાનું…

Health: કોંગોમાં રહસ્યમય ‘X’ બિમારીની ઝપેટમાં સેંકડો સપડાયા, 25 દિવસમાં 79 લોકોના મોત

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં એક રહસ્યમય ફ્લૂ જેવો રોગચાળો “ડિસિઝ X” ફાટી નીકળ્યો છે જેની ચપેટમાં આવીને સેંકડો લોકો બીમાર થયા છે જ્યારે અત્યાર સુધી 79 લોકોએ જીવ ગુમાવ્યો છે.…

Environment: અવળી ગંગા : વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગથી ગ્લેશિયર્સ સંકોચાઈ રહ્યા છે ત્યાં ભારતમાં એક ગ્લેશિયર્સ વિસ્તરણ પામી રહી છે

ગ્લોબલ વોર્મિંગના સંકટ વચ્ચે, જ્યારે વિશ્વભરના ગ્લેશિયર્સ સંકોચાઈ રહ્યા છે, ત્યારે ઉત્તરાખંડમાં હિમાલયમાં એક ગ્લેશિયરનું કદ વાર્ષિક 163 મીટરના દરે વધી રહ્યું છે. આ એક અસામાન્ય ઘટના છે. વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત…

Health: સ્માર્ટફોન ઉપર લાગશે સિગારેટના પેકેટની જેમ ચેતવણી, યુરોપિયન દેશની સરકારનો આદેશ

સ્માર્ટફોનનું વ્યસન આજના સમયમાં સૌથી મોટું વ્યસન બની ગયું છે. તે બીજા કોઈ વ્યસનથી ઓછું નથી અને આજનું સૌથી મોટું વ્યસન છે. આમાંથી છુટકારો મેળવવો કોઈપણ માટે મુશ્કેલ છે. બાળકોથી…

World: ચીનના હેકિંગથી અમેરિકા સહિત અનેક દેશોમાં ખળભળાટ, વ્હાઇટ હાઉસે લગાવ્યા ગંભીર આરોપ

ચીનના હેકિંગે અમેરિકા સહિત અનેક દેશોમાં ખળભળાટ મચાવી દીધો છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ચીની હેકર્સ ઘણા દેશોના ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક પર હુમલા કરી રહ્યા છે. ચીની હેકર્સે વિશ્વના ઘણા દેશોને…

World: અમેરિકાએ ઓઈલ સપ્લાય કરતી ભારતની 2 કંપનીઓ સહિત 35 કંપનીઓ પર લગાવ્યા પ્રતિબંધ

અમેરિકા અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટ જગજાહેર છે એમાં નવો વળાંક આવ્યો છે. જો બાયડેને જતા જતા અમેરિકાના દુશ્મન દેશ ઈરાનને સૌથી મોટો ઝટકો આપ્યો છે. જો બાયડેન વહીવટીતંત્રે 35 કંપનીઓ…

World: ફ્રાન્સના ઇતિહાસમાં પ્રથમ વખત સરકાર વિરુદ્ધ અવિશ્વાસ લવાયો, સરકાર વિશ્વાસ મત હારતા પડી

ફ્રાન્સમાં બુધવારે એક મોટો ઘટનાક્રમ જોવા મળ્યો જ્યારે વિરોધ પક્ષોના સાંસદોએ ફ્રાન્સની મિશેલ બાર્નિયર સરકાર પાડી દીધી. આ પગલા બાદ યુરોપિયન યુનિયનની બીજી સૌથી મોટી આર્થિક શક્તિ ફ્રાન્સમાં રાજકીય સંકટ…

World: ભારતે UNમાં પેલેસ્ટાઈન-સીરિયાને સપોર્ટ કરતા ઠરાવના સમર્થનમાં અને ઈઝરાયલની વિરુદ્ધમાં આપ્યો મત

ભારતે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી [UNGA] ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવમાં ‘પશ્ચિમ એશિયામાં કોઈપણ વિલંબ વગર વ્યાપક, ન્યાયી અને કાયમી શાંતિ સ્થાપવા’ તથા પૂર્વ જેરુસલેમ સહિત ઈઝરાયલે…

Politics: ભારતને એક પ્રયોગશાળા ગણાવતા બિલ ગેટ્સના વિધાનથી મચ્યો હોબાળો, ગેટ્સ થયા ટ્રોલ

માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે. માઈક્રોસોફ્ટના સીઈઓ અને દિગ્ગજ ઉદ્યોગપતિ બિલ ગેટ્સે ભારતને એવી પ્રયોગશાળા ગણાવી છે જ્યાં કંઈપણ અજમાવી શકાય છે. અમેરિકન ઉદ્યોગસાહસિક રીડ…

Breaking News: “હિન્દુઓની સુરક્ષા કરવાની જવાબદારી બાંગ્લાદેશની વચગાળાની સરકારની “: બાંગ્લાદેશ પર યુએસ સાંસદનું નિવેદન

બાંગ્લાદેશમાં હિંદુ અને અન્ય લઘુમતીઓ ઉપર થઈ રહેલા અત્યાચાર અને હિંસા મુદ્દે હવે અમેરિકામાંથી પણ અવાજ ઉઠયો છે. અમેરિકન સેનેટરે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકારની એ…