ટેક્નોલોજી : એપલ ઓક્ટોબર મધ્યમાં આઈ-ફોન 12ની સાથે લોંચ કરી શકે છે બહુ ચર્ચિત એરટૅગ વાયરલેસ ટ્રેકર ડિવાઇસ
એપલ ઓક્ટોબરના પાછલા દિવસોમાં લોંચિંગ કાર્યક્રમ ગોઠવી શકે છે એપલ આ વખતે આઈ ફોન 12, એપલ વોચ લોંચ કરી શકે છે. આઈ ફોન 12 અને એપલ વોચ સાથે બહુચર્ચિત પ્રોડક્ટ…