Sports: 11 છગ્ગા, 15 ચોગ્ગા અને 150 રન… 17 વર્ષના બેટ્સમેને મચાવ્યું તોફાન, તોડ્યો યશસ્વીનો વર્લ્ડ રેકોર્ડ
વિજય હજારે ટ્રોફીમાં યુવા ખેલાડીઓ રનોનું વાવાઝોડુ લાવી રહેલા જોવા મળે છે. તેમાં સૌથી વધુ ચર્ચામાં છે આયુષ મ્હાત્રે જેણે યશસ્વી જયસ્વાલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. મ્હાત્રે લિસ્ટ A ક્રિકેટમાં…