Category: Religious

Deepavali Celebration: ધનુષ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં કરવામાં આવી દિવાળીની અનોખી ઉજવણી

શહેરના ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા દિપાવલી મહાપર્વ નિમિત્તે શહેરમાં જુદી જુદી અનેક જગ્યાઓએ દિવાળીની અનેકવિધ રીતે ઉજવણીઓ કરવામાં આવી હતી. ધનુષ ફૉઉન્ડેશન દ્વારા આયોજિત દિવાળીની ઉજવણી…