Category: Religious

Breaking News: કર્ણાટક હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો; હિજાબ ઇસ્લામનો આવશ્યક ભાગ નથી, કોર્ટે તમામ અરજીઓ ફગાવી

ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિત અને જેએમ ખાઝીની બનેલી ત્રણ જજોની બેન્ચે આજે હિજાબ કેસ સંબંધિત તમામ અરજીઓ ફગાવી દીધી. કર્ણાટક હાઇકોર્ટના આજની સુનવણીના મુખ્ય નિર્ણયો…