Category: Religious

Series : ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા : ભાગ 23

ડૉ. ભીમરાવ આંબેડકર પ્રાંતિય સરકાર દ્વારા કરવામાં આવેલા આદેશ તથા સ્થાનિક બોર્ડો તથા મ્યુનિસિપાલિટીઓ દ્વારા એ આદેશનું પાલન નહીં કરવાની પદ્ધતિ, ઉપરાંત દૈનંદિન સામાજિક સ્થિતિમાં થતા રહેલા પરિવર્તનો તથા એના…