Category: India

Politics: મહારાષ્ટ્રમાં મંત્રીઓના ખાતાઓની વહેંચણી, ફડણવીસ પાસે ગૃહ, શિંદે-અજિતને કયા ખાતા મળ્યા?

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંત્રીઓના ખાતાની વહેંચણી કરી છે. CMએ ગૃહ ખાતુ પોતાની પાસે રાખ્યું છે. અજિત પવારને ફરી એકવાર નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. એકનાથ શિંદેને શહેરી વિકાસ…

Politics: જો ડલ્લેવાલને બળજબરીથી હટાવવામાં આવે તો… ખનૌરી બોર્ડરથી ખેડૂતોની ચેતવણી, 26માં દિવસે પણ ઉપવાસ ચાલુ

ખેડૂતોએ સરકારને ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ડલ્લેવાલ કહે છે કે આ આંદોલન માત્ર ખેડૂતોની માંગણીઓ પુરતું સીમિત નથી, પરંતુ જે…

Economy: પોપકોર્ન પર ત્રણ જુદા જુદા દરે લાગશે GST, દુનિયા અને ભારતમાં કેટલું મોટું છે માર્કેટ પોપકોર્નનું?

સામાન્ય મીઠું અને મસાલા સાથે તૈયાર કરાયેલ પોપકોર્ન, જે પેકેજ્ડ અને લેબલ નથી, તેના પર 5 ટકા જીએસટી લાગશે. પેકેજ્ડ અને લેબલવાળા પોપકોર્ન પર GST દર 12 ટકા રહેશે. કેરામેલ…

Environment: ઉત્તરાખંડના ધારચુલામાં ભયાનક ભૂસ્ખલન, ઉડ્યા ધુળના ધુમાડા, હાઇવે કરાયો બંધ, જુઓ વીડિયો

પિથોરાગઢના ધારચુલા તવાઘાટ નેશનલ હાઈવે પર ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. જેના કારણે નેશનલ હાઈવે પરની અવરજવર બંધ થઈ ગઈ છે અને ડઝનબંધ વાહનો તેમાં ફસાઈ ગયા છે. ઉત્તરાખંડના પિથોરાગઢથી…

Politics: ડૉ. આંબેડકર મુદ્દે યુપીમાં રાજકારણ ગરમાયું, BSP સુપ્રીમો માયાવતીએ દેશભરમાં વિરોધ પ્રદર્શનની કરી જાહેરાત

બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રિમો માયાવતીએ આ સપ્તાહની શરૂઆતમાં રાજ્યસભામાં ડૉ. આંબેડકર પર કરેલી ટિપ્પણી પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું છે અને 24 ડિસેમ્બરે દેશભરમાં વિરોધ…

World: બાંગ્લાદેશમાં ચાલી રહ્યા છે આતંકવાદી કેમ્પ… મ્યાનમારના રખાઈન પર કબજો જમાવનાર અરાકાન આર્મીનો આરોપ, નવો સંઘર્ષ ફાટી નીકળવાની આશંકા

મ્યાનમારના રખાઈન રાજ્યમાં અરાકાન આર્મી (AA)નો કબજો વધુ મજબૂત બન્યો છે. સશસ્ત્ર જૂથ AAએ મ્યાનમારની સેનાને પાછળ ધકેલી દીધી છે. જેના કારણે AAએ બાંગ્લાદેશ સરહદ પર નિયંત્રણ મેળવી લીધું છે.…

World: ભારતીય વિદેશનીતિની કમાલ: તુર્કીયેએ પાકિસ્તાનને 3 મહિનામાં બીજી વખત આપ્યો ઝટકો

તુર્કીયેએ ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરવાનો સંકેત આપ્યો છે. તાજેતરમાં કૈરોમાં તુર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ મળ્યા હતા. ત્યારબાદ જારી કરાયેલા નિવેદનમાં કાશ્મીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો…

Politics: 45 દિવસથી ઓછા સમયની એક્સપાયરી ડેટ ધરાવતી વસ્તુઓ વેચી શકાશે નહીં, FSSAIએ આપ્યો આદેશ, ડેટા કરવો પડશે પોર્ટલ પર અપલોડ

ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI એ લાયસન્સ ધરાવતા ખાદ્ય ઉત્પાદકો અને આયાતકારોને રિજેક્ટેડ અને એક્સપાયર થઈ ગયેલી ખાદ્ય ચીજોનો ત્રિમાસિક ડેટા પુનઃઉપયોગ અટકાવવા માટે તેના FOSCOS (ઓનલાઈન કમ્પ્લાયન્સ સિસ્ટમ) ઉપર અપલોડ…

Politics: 15 સુધી નોમિનેશન, ક્યારે જાહેરાત…? ભાજપને ક્યારે મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ? કોણ હશે નવા અધ્યક્ષ?

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જાન્યુઆરીમાં પૂર્ણ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નોમિનેશન પ્રક્રિયા 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે, ત્યારબાદ 20 જાન્યુઆરી સુધીમાં નવા પ્રમુખના નામની જાહેરાત પણ થઈ…

Bharat: ગગનયાન મિશનમાં મોટી સિદ્ધિ, ISROએ લોન્ચ વ્હીકલ એસેમ્બલ કરવાનું કર્યું શરૂ

ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં અવકાશ-ક્ષેત્રે અભિયાનોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ શ્રેણીમાં ગગનયાન મિશન (Gaganyaan Mission) ને સફળ બનાવવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી…