Category: India

નેટફ્લિકસની ડોક્યુમેન્ટરી વેબ સિરીઝ સામે મેહુલ ચોકસીની દિલ્લી હાઇકોર્ટમાં અરજી.

PNB ગોટાળાના આરોપી નીરવ મોદીના મામા મેહુલ ચોકસીએ નેટફ્લિક્સની ડોકયુમેંટરી વેબ સિરીઝ ‘Bad Boy Billionaires’ વિરુદ્ધ દિલ્લી હાઇકોર્ટમાં અરજી કરી.

Entertainment : Bad Boy Billionaire: Netflix લાવી રહી છે ભારતના 4 મોટાં ગોટાળા કરનારની ડોક્યુમેન્ટરી સિરીઝ

આજકાલ સિનેમામાં રીઅલ લાઇફ ઘટના અને બાયોપિકનો ટ્રેન્ડ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. તે જ સમયે, નેટફ્લિક્સ પણ દસ્તાવેજી શ્રેણી દ્વારા ચાર મોટા ઉદ્યોગકારો દ્વારા નાણાંની છેતરપિંડીને પડદા પર લાવશે.

નદી નીચેથી પસાર થતી ભારતની સૌપ્રથમ ટનલને કેન્દ્ર સરકારની સૈદ્ધાંતિક મંજુરી

જુલાઈ '20 મહિનામાં સરકારે આપી સૈદ્ધાંતિક મંજુરી બ્રહ્મપુત્રા નદી નીચેથી પસાર થશે ટનલ નદી નીચેથી પસાર થતી સૌથી લાંબી ટનલ

સ્વતંત્રતાપર્વ : લાલકિલ્લા પર પ્રધાનમંત્રીએ ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ, કેજરીવાલ ન બોલ્યાં “વંદે માતરમ”

આજે ભારતનો 74મો સ્વતંત્રતા દિવસ લાલકિલ્લા પર મોદીજીએ કર્યું ધ્વજારોહણ કેજરીવાલ ઘેરાયા વિવાદમાં