Religious : આ વર્ષે ગિરનારમાં નહીં યોજાય લીલી પરિક્રમા, કોરોનને કારણે લેવાયો નિર્ણય
સદીઓથી દેવદિવાળીથી શરૂ થાય છે લીલી પરિક્રમા દર વર્ષે 10 લાખથી વધુ ભાવિકો જોડાય છે લીલી પરિક્રમામાં કોરોના સંક્રમણને ધ્યાને લઈ રખાઈ છે મોકૂફ આ વર્ષે દરેક તહેવારોને કોરોનાનું ગ્રહણ…