Category: Headlines

Top Headlines Morning | November 07, 2022 | DevlipiNews | News | Khabar | Samachar

રવિવારની રાતે વડોદરાના રાજકીય માહોલમાં અચાનક આવ્યો ગરમાવો : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ વાઘોડિયા બેઠકના ભાજપના દાવેદારો અને હોદ્દેદારો સાથે ગુપ્ત બેઠક યોજી, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને આ બેઠકથી દૂર…

Top Headlines Morning | November 06, 2022 | DevlipiNews | News | Khabar | Samachar

જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં મળી શકે છે પૂર્ણ રાજ્યનો દરજ્જો નાણાંમંત્રી નિર્મળા સિતારામને આપ્યો સંકેત, એક સમારંભમાં બોલતા કહ્યું જમ્મુ કશ્મીરને મળે છે 41 ટકા ધનરાશિ કારણકે જમ્મુ કશ્મીરને રાજ્ય…

Top Headlines Morning | November 05, 2022 | DevlipiNews | News | Khabar | Samachar

વિપુલ ચૌધરીની અર્બુદા સેના આમ આદમી પાર્ટીને સમર્થન આપશે, 15 નવેમ્બરે ચરાડાના સંમેલનમાં કેજરીવાલ હાજર રહી શકે છે, વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે : સૂત્ર

Top Headlines Evening | November 03, 2022 | DevlipiNews | News | Khabar | Samachar

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર : બે તબક્કામાં મતદાન યોજાશે જેમાં 1લી અને 5 મી ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર કરાશે

Top Headlines Morning | November 03, 2022 | DevlipiNews | News | Khabar | Samachar

માલાબાર એક્સરસાઇઝ જાપાનમાં 8 થી 18 નવેમ્બર દરમિયાન ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા ક્વાડ (QUAD)ની નૌકાદળ વચ્ચે યોજાવાની તૈયારી :  ઇન્ડિયન નેવીનું યુદ્ધજહાજ INS શિવાલિક અને INS કમોર્ટા જાપાન પહોંચ્યા…

Top Headlines Evening | November 02, 2022 | DevlipiNews | News | Khabar | Samachar

રાજકોટના રાજકારણ આવ્યો ગરમાવો : આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો વશરામ સાગઠીયા અને કોમલબેન ભરાયને શહેરી વિકાસ સચિવ દ્વારા ગેરલાયક ઠેરવાયા