Technology : Apple iPhone 12 mini અને iPhone 12, OLED ડિસ્પ્લે અને 5G સાથે લોન્ચ; કિંમત રૂ. 69900 થી શરૂ
Apple એ તેની વિશેષ ઇવેન્ટમાં iPhone 12 ની જાહેરાત કરી, કંપનીનો નવીનતમ iPhones, iPhone 12 અને નાના iPhone 12 mini, બંને 5G છે. iPhone 12 mini અને 12 અનુક્રમે 5.4-ઇંચ…