ParamveerChakra : પરમવીર ચક્રથી સન્માનિત સાતમા વીર ગુરબચ્ચનસિંહ સલારીઆની વીરતાની કહાની
કિંગ જ્યોર્જ રોયલ ઈન્ડિયન મીલીટરી કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી. પરમવીર ચક્રથી સન્માનિત નેશનલ ડિફેન્સ એકેડેમીના સૌપ્રથમ પૂર્વ વિદ્યાર્થી પરમવીર ચક્રથી સન્માનિત સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ રક્ષક દળના એક માત્ર સૈનિક એનડીએના ભૂતપૂર્વ…