Category: Devlipi News Exclusive

Day Special: ભારતનું બંધારણ, ભારતીય લોકતંત્રનો આત્મા

આજે આપણે આપણા દેશના બંધારણ ઉપર ગર્વ અનુભવીએ છીએ તેમાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના સક્ષમ નેતૃત્વ અને વિચારોની અમીટ છાપ છે. બંધારણ ઘડતી વખતે તેમણે સુનિશ્ચિત કર્યું કે સમાજના છેવાડાના…

Politics: 5 નવા કાયદા,15 બિલ, સંસદના શિયાળુ સત્રને લઈને શું છે સરકારની યોજના?

મોદી સરકાર સોમવાર (25 નવેમ્બર)થી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન પાંચ નવા કાયદા સહિત 15 બિલ લાવવાની તૈયારી કરી રહી છે. જ્યારે વિપક્ષ અદાણી ગ્રૂપ પર લાંચના આરોપો,…

Politics: માયાવતીનું ચોંકાવનારું નિવેદન: બસપા હવે ક્યારેય પેટાચૂંટણી નહીં લડે

બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ રવિવારે ચૂંટણીમાં ગડબડનો આરોપ મૂક્યો હતો, રાજ્યની નવ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો…

Politics: ગુજરાતની ગ્રીન વોલના યુએન દ્વારા સન્માન

ગુજરાતના દરિયાકાંઠે 20,000 હેક્ટરની મેન્ગ્રોવ બાયો-શિલ્ડની સ્થાપના કરવાનો ઉદ્દેશ્ય ધરાવતા ધ ગ્રેટ ગ્રીન વોલ ઓફ ગુજરાત (GGWG) પ્રોજેક્ટને યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCC) દ્વારા વિશ્વમાં 31 ઈમ્પેક્ટ…

Politics: મહારાષ્ટ્રના પરિણામોની ભવિષ્યની રાષ્ટ્રીય રાજનીતિ પર શું અસર થશે? હિંદુ એકતાનો નવો રાહ રાષ્ટ્રીય રાજનીતિનો રાજમાર્ગ બનશે?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોથી ઉઠેલું વાવાઝોડાની અસર આવનારા સમયમાં માત્ર મહારાષ્ટ્ર પૂરતી સીમિત નહીં રહે, આગામી સમયમાં તેની અસરો અન્ય રાજ્યોની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. રાજકીય નિષ્ણાતો એવું…

Politics: વિપક્ષ ધ્વસ્ત: “એક હૈ તો સેફ હૈ” અને “બટેંગે તો કટેંગે” બે નારાએ કર્યો ચમત્કાર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધનનો જંગી વિજય હવે ઔપચારિક રીતે ઘોષિત થવાનું જ બાકી રહ્યું છે. કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે મળીને પણ મહાયુતિને ખાસ…

Politics: મહારાષ્ટ્ર કે ઝારખંડ રાહુલ ગાંધી જ્યાં ગયા ત્યાં કોંગ્રેસનો કરૂણ રકાસ

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં જ્યાં પણ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે ગયા હતા ત્યાં ત્યાં કોંગ્રેસના ઉમેદવાર પાછળ ચાલી રહેલા જોવા મળે છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી બહુમતી મેળવી જ લીધી એમ…

Politics: એક હિંદુ અને 11 મુસ્લિમ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ, BJP vs SPની લડાઈ, किसके साथ होगा खेला?

કુંદરકી ઉત્તર પ્રદેશમાં 60 ટકા વસ્તી મુસ્લિમ વસ્તી અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી વિધાનસભા બેઠક છે. આ બેઠક ઉપર સમાજવાદી પાર્ટી, ભાજપ અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) સહિત 12 ઉમેદવારો મેદાનમાં…

Bharat: રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ નિષાદરાજની રાજધાનીનો થઈ રહ્યો છે વિકાસ: બનશે પર્યટન હબ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિષાદરાજ ગુહની ઐતિહાસિક રાજધાની શ્રૃંગવરપુર ધામને નવી ઓળખ આપવાનું કાર્ય કરી છે. આ સ્થળ હવે ધાર્મિક અને આધ્યાત્મિક પર્યટનની સાથે સાથે ગ્રામીણ પર્યટનનું પણ કેન્દ્ર બની…

Politics: પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો, MVA-મહાયુતિમાંથી કોની સાથે કરશે જોડાણ?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલ શનિવારે (23 નવેમ્બર) આવશે. પરંતુ તે પહેલા વંચિત બહુજન આઘાડીના વડા પ્રકાશ આંબેડકરે મોટો ખુલાસો કર્યો છે. પ્રકાશ આંબેડકરે કહ્યું છે કે, અમે મહાવિકાસ આઘાડી…