Category: Devlipi News Exclusive

Bharat: ભારત અને સિંગાપોરનો સંયુક્ત સૈન્ય અભ્યાસ, શૌર્ય અને શક્તિની જોવા મળ્યો અનોખો સંગમ

ભારતીય સેના અને સિંગાપોર સશસ્ત્ર દળો SAF વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસ 28 થી 30 નવેમ્બર 2024 દરમિયાન દેવલાલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ, મહારાષ્ટ્ર ખાતે હાથ ધરવામાં આવ્યો હતો. આ આર્ટિલરી કવાયતથી ભારતીય…

Politics: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોઈ ફરક નથી. PDP ચીફ મહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન

પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કોઈ તફાવત નથી. આપણે લઘુમતીઓને પરેશાન કરીશું, તેમની મસ્જિદો તોડીશું અને શિવલિંગની શોધ કરીશું, બાંગ્લાદેશમાં જો કોઈ…

Technology: નવું પાન કાર્ડ 2.0 ઈમેલ પર એપ્લાય કરવાની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ

પાનકાર્ડ એક અગત્યનો ડોક્યુમેન્ટ છે. વ્યક્તિની તમામ બેન્કિંગ અને ફાયનાન્સ રિલેટેડ માહિતી પાનકાર્ડમાં સામેલ હોય છે. ભારત સરકારે પાનકાર્ડને અપડેટ કરવાની યોજના અમલમાં મૂકી છે. આ યોજના પાછળ સરકાર લગભગ…

Politics: વિપક્ષનું ‘હથિયાર’ બની ગયેલો રાજ્યસભાનો નિયમ 267 શું છે?

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું હતું કે વિપક્ષે રાજ્યસભાન નિયમ 267નો હથિયાર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આ નિયમનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય મહત્વના મુદ્દા પર ચર્ચા કરવા માટેના…

Religion: અબજોપતિના પુત્રએ સઘળી સંપત્તિ છોડી કર્યું બુદ્ધમ શરણ્મ ગચ્છામિ, બન્યા બૌદ્ધ ભિખ્ખુ

કોઈ અબજોપતિ આધ્યાત્મિકતાની શોધમાં પોતાની અબજોની સંપત્તિનો ત્યાગ કર્યો એવું ખરેખર નવાઈ ઉપજાવે છે. ભારતમાં આમ ખાસ કરીને જૈન ધર્મમાં જોવા મળતું હોય છે. જોકે આ કિસ્સો ન તો જૈન…

Politics: બ્રિટિશ સમયથી શરૂ થયેલો સર્વે આખરે મોદીના સમયમાં પૂર્ણ થયો, પ્રોજેક્ટ પણ થશે શરુ

બ્રિટિશ કાળમાં જે રેલ લાઇન માટે સર્વે શરૂ થયો હતો, તે હવે જઈને ફાઇનલ થયો છે. ટનકપુર-બાગેશ્વર રેલ લાઇન માટે થયેલો આ ફાઇનલ સર્વે પૂર્ણ થઈ ગયો છે. સર્વે અનુસાર,…

Politics: તેલંગાણા સરકારે આપ્યો અદાણીને ઝાટકો, 100 કરોડ રૂપિયાની ઓફર ફગાવી, ‘રાજ્યના સન્માન અને ગૌરવની સુરક્ષા’ નું આપ્યું કારણ

તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ સોમવારે જણાવ્યું હતું કે તેમની સરકારે યંગ ઈન્ડિયા સ્કીલ્સ યુનિવર્સિટીને અદાણી ફાઉન્ડેશન દ્વારા આપવા પ્રતિબદ્ધતા દર્શાવેલી તે 100 કરોડ રૂપિયાનું દાન નકારી કાઢ્યું છે. મુખ્ય…

Politics: સુપ્રીમ નિર્ણય: બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘સેક્યુલર’ શબ્દો નહીં હટાવવામાં આવે

સુપ્રીમ કોર્ટે સોમવારે (25 નવેમ્બર 2024) ઐતિહાસિક નિર્ણય આપતા કોર્ટે 1976માં પસાર કરાયેલા 42મા સુધારા મુજબ બંધારણની પ્રસ્તાવનામાં “સમાજવાદી” અને “સેક્યુલર” શબ્દોના સમાવેશને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી. ભારતના મુખ્ય…

Drugs: ઈન્ડિયન કોસ્ટગાર્ડનું સૌથી મોટુ ઓપરેશન: માછીમારોની બોટમાંથી ઝડપ્યું 6 હજાર કિલો ડ્રગ્સ, મ્યાનમારના 6 લોકો ઝડપાયા

ભારતીય કોસ્ટ ગાર્ડે અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે. આંદામાનના દરિયામાં માછીમારીની બોટમાંથી લગભગ પાંચ ટન ડ્રગ્સના વિશાળ કન્સાઇનમેન્ટને કોસ્ટ ગાર્ડે પકડી પાડ્યુ છે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર,…

Politics: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજ ઠાકરેને મળી શકે મોટો ઝટકો, MNSની માન્યતા થશે રદ્દ?

મહારાષ્ટ્ર ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતનાર MNSને મોટો ફટકો પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ રાજ ઠાકરેની પાર્ટી MNSની માન્યતા રદ કરી શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં…