Devlipi News Exclusive : દેવલિપી ન્યૂઝની મુહિમની અસર, માત્ર 2 દિવસમાં ડૉ. આંબેડકર બ્રિજની કાયાકલ્પ થઈ
દેવલિપી ન્યૂઝની મુહિમને મળી મોટી સફળતા. ડૉ. આંબેડકર બ્રિજને મળ્યો ન્યાય. માત્ર 2 દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હલ કર્યો પ્રશ્ન.
દેવલિપી ન્યૂઝની મુહિમને મળી મોટી સફળતા. ડૉ. આંબેડકર બ્રિજને મળ્યો ન્યાય. માત્ર 2 દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હલ કર્યો પ્રશ્ન.
ડૉ. આંબેડકર બ્રિજ 2011 માં ખુલ્લો મુકાયો હતો. દાણીલીમડા અને વાસણાને જોડે છે. શું AMC કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે ?